COVID-19 મહામારી દરમિયાન લાગૂ કરવામાં આવેલી ઓસ્ટ્રેલિયન વિસાના નિયમોની છૂટ હવે સમાપ્ત

NSW 190 Visa Eligibility Requirements Changed

The COVID-19 concession period ceased from 25 November 2023. Source: Getty / Getty Images

ઓસ્ટ્રેલિયન સરકારે કોવિડ-19 મહામારી દરમિયાન દેશ બહાર ફસાઇ ગયેલા અરજીકર્તાઓ તથા વેપાર-ઉદ્યોગો બંધ થતા જે ઉમેદવારોને વિસાના નિયમો પાળવામાં નિષ્ફળ રહ્યા હતા તેમને કેટલાક નિયમોમાંથી છૂટ આપી હતી. જે હવે બંધ કરવામાં આવી છે. ક્યારથી નિયમ અમલમાં આવ્યો અને કઇ વિસાશ્રેણીને તેની અસર થશે એ વિશે માહિતી આપી રહ્યા છે મેલ્બર્ન સ્થિત રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.


** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગો અનુસાર છે, તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટની મદદ લેવી.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share