Sydney school celebrates Indian culture

Source: Supplied
પશ્ચિમ સિડનીના વેન્ટવર્થવીલ વિસ્તારમાં આવેલી ડાર્સી રોડ પબ્લિક સ્કૂલમાં તાજેતરમાં જ ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા ઉપરાંત હાલમાં મહાત્મા ગાંધીના એક્ઝિબિશનનું પણ આયોજન કરાયું છે. તહેવારોની ઉજવણી અંગે શાળાના પ્રિન્સિપાલ ટ્રૂડી હોપકિન્સ તથા પેરેન્ટ્સ ગ્રૂપના સભ્ય વૈભવીબેન દવેએ SBS Gujarati સાથેને જણાવ્યું શા માટે તેઓ ભારતીય તહેવારોની નિયમીત ઉજવણી કરે છે.
Share