ઓસ્ટ્રેલિયાની શાળાઓમાં ચાલતા એથિક્સ ક્લાસ કેવા હોય છે?

Students asking questions of teacher leading astronomy lesson

Student teacher interaction in a classroom. Source: Hero Images

આવતા વર્ષ માટે સ્કૂલમાં એનરોલ્મેન્ટ કરવો ત્યારે તમારા સંતાનો એથિક્સ (નૈતિક મુલ્યો)નો ક્લાસ ભરે કે ધાર્મિક શિક્ષણનો, એ પસંદગી કરતા પહેલા જાણી લો ઓસ્ટ્રેલિયાની શાળામાં ચાલતા એથિક્સ ક્લાસીસમાં શું ભણાવવામાં આવે છે અને કેવી રીતે. વિગતે વાત કરી રહ્યા છે એથિક્સ ટીચર સંસ્કાર બક્ષી.



Share