દુર્વ્યવહારનો ભોગ બનેલ વડીલો માટે નવી નિઃશુલ્ક સેવા

Elderly lady

Image by Vinoth Chandar Source: AAP

શારીરિક, માનસિક કે આર્થિક દુર્વ્યવહારનો ભોગ બનેલ વડીલો માટે ઑસ્ટ્રેલિયા સરકાર કેટલીક નવી હોટલાઈન સેવાઓ અમલમાં લાવી રહી છે. જેમની સાથે ગેરવર્તાવ થયો હોય એવાં વૃદ્ધો કે એમનાં કુટુંબીઓ હવે આ નેશનલ હોટલાઈન એટલે કે મુસીબતના સમયની સેવા માટેના ફોન પર નિઃશુલ્ક સંપર્ક કરીને મદદ મેળવી શકશે.



Share