વધુ લોકો હવે કોવિડ-19 પ્રતિરોધક રસીનો ચોથો ડોઝ લેવા લાયક

Source: AAP
ઓસ્ટ્રેલિયામાં હાલ કોરોનાવાઇરસના ૩ લાખ એક્ટિવ કેસ છે. પરિસ્થિતિને અનુરૂપ તકેદારી રાખતા ૩૦થી વધુ ઉંમરના દરેક ઓસ્ટ્રેલિયનને રસીનો ચોથો ડોઝ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જાણીએ વિગતે આ અહેવાલ માં.
Share