INDIA ગઠબંધનની મજબૂત લડત વચ્ચે NDA ભારતમાં સતત ત્રીજી વખત સરકાર રચશે

BJP and Congress

Credit: Raj

ભારતમાં લોકસભા ચૂંટણી: ભારતીય જનતા પાર્ટીનો 240 બેઠક પર, કોંગ્રેસનો 99, સમાજવાદી પાર્ટી 37, તૃણમૂલ કોંગ્રેસ 29, ડીએમકે 22, તેલુગુ દેસમ 16, જનતા દલ (યુ)નો 12 બેઠક પર વિજય. NDAને 292 તથા INDIA ને 234 બેઠકો મળી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share