ઓસ્ટ્રેલિયાની ગુજરાતી સુપરમોમ્સ સાથે એક મુલાકાત

Australia's Gujarati 'supermoms'.

Australia's Gujarati 'supermoms'. Source: Supplied

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપની મુલાકાત કરવીએ છીએ એવી ગુજરાતી મહિલાઓ સાથે કે જેઓ પોતાની સામાજિક - કૌટુંબિક જવાબદારીઓ , માતા તરીકેની જવાબદારી, ફૂલ ટાઈમ જોબ સાથે સફળ બિઝનેસ વુમન પણ છે



Share