ગંભીર અકસ્માત બાદ પાઇલટે અપનાવી નવી કારકિર્દી

Life changing accident leads pilot to new airborne career. Source: Credit: SBS News / Sandra Fulloon
જીવલેણ અકસ્માતનો સામનો કર્યા બાદ ભૂતપૂર્વ પાઇલટે ડ્રોનનો વેપાર શરૂ કર્યો અને કોવિડ-19 મહામારી દરમિયાન હજારો પાઇલટને કાર્ય આપ્યું. જાણો, કેમ તેમણે આ વેપાર શરૂ કર્યો અને તેમના આગામી લક્ષ્યાંક વિશે.
Share