ભારત લોકસભા ચૂંટણી પરિણામ: NDA પાતળી સરસાઇ તરફ, INDIA ગઠબંધને પ્રદર્શન સુધાર્યું

India counts votes after weeks-long election

Indian National Congress Party supporters watch election results on a television screen at Congress headquarters in New Delhi, India, 04 June 2024. Source: EPA / HARISH TYAGI/EPA/AAP Image

ભારતની લોકસભા ચૂંટણીમાં મતગણતરી શરૂ. ધારણા કરતાં NDAનું પ્રદર્શન નબળું પણ પાતળી સરસાઇ મેળવી શકે, INDIA ગઠબંધને પ્રદર્શન સુધાર્યું


ઓસ્ટ્રેલિયાના સ્થાનિક સમય પ્રમાણે સાંજે 6.30 વાગ્યે અંતિમ સમાચાર મળ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટી 237 સીટ પર આગળ, કોંગ્રેસ 99 સીટ પર, સમાજવાદી પાર્ટી 36, ઓલ ઇન્ડીયા તૃણમૂલ કોંગ્રેસ 30 સીટ, ડીએમકે 21, તેલૂગુ દેસમ - 16, જનતા દલ (યુ) 15 બેઠક પર આગળ ચાલી રહી છે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share