વધુ ઓસ્ટ્રેલિયન્સ હવે એન્ટીવાઇરલ સારવાર માટે લાયક બન્યા

More Australians can now access antiviral treatments when they test positive to COVID-19. Source: SBS News
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કેસમાં સતત થઇ રહેલા વધારાને પગલે સરકારે 70થી વધુ વયના રહેવાસીઓ તથા વધુ જરૂરિયાત ધરાવતા લોકો માટે એન્ટીવાઇરલ સારવાર ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. વધુ વિગતો અહેવાલમાં...
Share