જાણો, વસ્તી ગણતરી 2021માં તમને લાગૂ પડતી બાબતો વિશેની સંપૂર્ણ માહિતી

ઓસ્ટ્રેલિયામાં 10મી ઓગસ્ટ 2021ના રોજ વસ્તી ગણતરી યોજાશે, ઓસ્ટ્રેલિયાના નાગરિકો, પર્મેનન્ટ રેસીડન્ટ્સ તથા તમામ વિસાધારકોએ ગણતરીની આ પ્રક્રિયામાં ભાગ લેવો ફરજિયાત છે. ઓસ્ટ્રેલિયામાં બહુસાંસ્કૃતિક સમુદાયો માટે કેવી યોજના અમલમાં મૂકવી તે વસ્તી ગણતરી દ્વારા જાણી શકાય છે. જોકે, વસ્તી ગણતરીમાં ભાગ ન લેવા બદલ જંગી દંડ પણ થઇ શકે છે. આવો, જાણિએ વસ્તી ગણતરીની પ્રક્રિયા સાથે જોડાયેલી વિગતો આ અહેવાલમાં.

Census staff member helping people to complete the form.

Census staff member helping people to complete the form. Source: Australian Bureau of Statistics

Key Points:

  • Census night is on Tuesday, 10 August 2021
  • Participating in Census is compulsory, and failing to complete the census can lead to hefty fines
  • Following the 2016 Census website crash, the ABS has built a completely new census computer system
આ માહિતી ગુજરાતીમાં સાંભળવા નીચે ક્લિક કરો.
LISTEN TO
Here's what you need to know about Census 2021 image

જાણો, વસ્તી ગણતરી 2021માં તમને લાગૂ પડતી બાબતો વિશેની સંપૂર્ણ માહિતી

SBS Gujarati

10:46

Image

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website:   ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા  અને  પરથી  ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને  ,  ,  પર સબસ્ક્રાઇબ કરો.

Listen to  every Wednesday and Friday at 4 pm.


Share
Published 17 July 2021 2:58pm
Updated 3 August 2021 1:15pm
By Josipa Kosanovic
Presented by Nital Desai


Share this with family and friends