Feature

Lunar New Year 2022: ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોમાં યોજાનારા કાર્યક્રમોની યાદી

ફેબ્રુઆરી 1થી વાઘના નવા લ્યુનર વર્ષની શરૂઆત થઇ રહી છે. બે વર્ષના કોવિડ મહામારીને લગતા નિયંત્રણો પછી 2022માં ફરી એક વખત ઓસ્ટ્રેલિયામાં લ્યુનર નવા વર્ષની ઉજવણીઓ શરુ થવા જઈ રહી છે. પ્રસ્તુત છે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા.

Source: City of Sydney

Source: City of Sydney

મોટાભાગની જનસંખ્યાને આવરી લેતા કોવીડ પ્રતિરોધક રસીકરણ પછી પણ ઓસ્ટ્રેલિયામાં ઘણા લોકો ઝડપથી પ્રસરી રહેલા ઓમીક્રોન ચેપના કારણે સામાજિક મેળવડાઓથી દૂર રહેવાનું પસંદ કરે છે. જેથી અમુક આયોજનકર્તાઓએ લ્યુનર નવા વર્ષના કાર્યક્રમો થોડા સમય સુધી મુલતવી રાખવાનું નક્કી કર્યું છે.

બીજા કાર્યક્રમો હજુ સુધી યથાવત છે પરંતુ એ વિષે તાજી માહિતી એમની વેબસાઈટથી મેળવ્યા પછી જ પ્રવાસની યોજનાઓ બનાવવી હિતાવહ છે.

ન્યૂ સાઉથ વેલ્સ

જાન્યુઆરી 26 - ફેબ્રુઆરી 9

Berkelouw Books Hornsby, Westfield Hornsby, 236 Pacific Hwy, Hornsby 2077

 

જાન્યુઆરી 27 - ફેબ્રુઆરી 20

Chatswood, NSW 2067

 

ચાઇનીસ ન્યુ યીઅર સેલિબ્રેશન ડે

શનિવાર, ફેબ્રુઆરી 5

સવારે 9 થી સાંજે 6

The Concourse, 409 Victoria Ave, Chatswood 2067

 

હર્સ્ટવીલ:

શુક્રવાર, જાન્યુઆરી 28

સાંજે 4 થી 10

Hurstville, NSW 2220

 

શનિવાર, જાન્યુઆરી 29

સાંજે 4 વાગ્યા થી 9 વાગ્યા સુધી

Griffith Park, 4A Olympic Parade, Bankstown 2200

 

શનિવાર, જાન્યુઆરી 29 અને રવિવાર, જાન્યુઆરી 30

બપોરે 12 થી 1

The Mix at Chatswood Place, 260 Victoria Ave, Chatswood 2067

 

જાન્યુઆરી 29 - ફેબ્રુઆરી 13

Sydney 2000

 

શુક્રવાર, ફેબ્રુઆરી 4

સાંજે 5 થી 9

St Ives Village Green, Village Green Parade, St Ives 2075

 

શનિવાર, ફેબ્રુઆરી 5 અને રવિવાર, ફેબ્રુઆરી 6

સવારે 8 થી સાંજે 4.30

Cockle Bay, Darling Harbour, Sydney 2000

 

શનિવાર, ફેબ્રુઆરી 12

સાંજે 5.30

Eastwood Oval, 1A Wingate Ave, Eastwood 2122

 

શુક્રવાર, ફેબ્રુઆરી 18

સાંજે 5 થી 9

Anzac Mall, Beamish Street, Campsie 2194 

 

કેબ્રામેટા:

શનિવાર, ફેબ્રુઆરી 19 અને ફેબ્રુઆરી 20

સવારે 11થી સાંજે 8

Cabramatta 2166 

 

બુધવાર, ફેબ્રુઆરી 23

સાંજે 5 થી 9

Powerhouse Museum, 500 Harris St, Ultimo 2007

વિક્ટોરિયા

The Great Stupa, 25 Sandhurst Town Road, Myers Flat 3556

 

ક્વીન વિક્ટોરિયા માર્કેટ:

મંગળવાર, ફેબ્રુઆરી 1

સવારે 11

Queen Victoria Market, corner of Elizabeth & Victoria Streets, Melbourne 3000

 

શનિવાર, ફેબ્રુઆરી 5

Dai Gum San precinct, 1-11 Bridge St, Bendigo 3550

 

રવિવાર, ફેબ્રુઆરી 13

સવારે 11 થી સાંજે 9

Glen Waverley Central Parking Area, 200 Coleman Parade, Glen Waverley 3150

 

રવિવાર, ફેબ્રુઆરી 13

સવારે 10

Alfrieda Street, St Albans, Vic 3021

 

રવિવાર: ફેબ્રુઆરી 20

સવારે 9 થી સાંજે 4

Victoria Harbour, Docklands 3008

ક્વિન્સલેન્ડ

શુક્રવાર, જાન્યુઆરી 28

સાંજે 6 થી 9

Vietnamese Community Centre, 2709 Ipswich Road, Darra 4076

 

શુક્રવાર, જાન્યુઆરી 28, અને શનિવાર, જાન્યુઆરી 29

સાંજે 5.30 થી 9.30

Inala Library, Inala Civic Centre, Corsair Avenue, Inala, Qld 4077

 

મંગળવાર, ફેબ્રુઆરી 1

સાંજે 6.30 થી 7.30

Cairns Esplanade Dining Precinct, Cairns City 4870

 

ફેબ્રુઆરી 1 - ફેબ્રુઆરી 20

બ્રિસએશિયા ફેસ્ટિવલ લોન્ચ પાર્ટી

શનિવાર, ફેબ્રુઆરી 5

સાંજે 6 થી 8

Fortitude Music Hall, 312-318 Brunswick Street, Fortitude Valley 4006

 

ફોર્ટીટ્યૂડ વેલી:

શનિવાર, ફેબ્રુઆરી 5

સાંજે 6 થી 9

Brunswick Street Mall, Brunswick Street, Fortitude Valley 4006

 

શનિવાર, ફેબ્રુઆરી 5

સાંજે 4 થી 8

Caboolture Town Square, 4 Hasking St, Caboolture 4510

 

ગોલ્ડ કોસ્ટ:

શનિવાર, ફેબ્રુઆરી 5

બપોરે 3 થી સાંજે 9

Gold Coast Chinatown, Southport 4215

 

શનિવાર, ફેબ્રુઆરી 12

સાંજે 5.30 થી 7.30

Cairns Esplanade Western Event Lawn, Cairns City 4870

સાઉથ ઓસ્ટ્રેલિયા

મંગળવાર, ફેબ્રુઆરી 1

સવારે 11.30

401 King William Street, Adelaide 5000

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા

રવિવાર, ફેબ્રઆરી 6

બપોરે 12 થી સાંજે 9

James Street Mall, Perth, WA 6000

તાસ્માનિયા

લૌનસેસ્ટન

શનિવાર, ફેબ્રુઆરી 5

Queen Victoria Museum and Art Gallery, Invermay 7248

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી

જાન્યુઆરી 27 - ફેબ્રુઆરી 12

સાંજે 6 થી 8

Woolley St, Dickson 2602

નોધર્ન ટેરીટરી

શનિવાર, ફેબ્રુઆરી 26

સવારે 10 થી સાંજે 9

Territory Netball Stadium, 235 Abala Rd, Marrara 0812


Share
Published 1 February 2022 2:42pm
By Winmas Yu
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends