સરળ ભાષામાં સમજો, ઘરે જ રેપીડ એન્ટીજન ટેસ્ટ કેવી રીતે કરી શકાય

ઓસ્ટ્રેલિયામાં હવે કોવિડ-19ના ટેસ્ટ માટે PCR ટેસ્ટીંગ પ્રણાલીથી રેપીડ એન્ટીજન ટેસ્ટ સ્વીકારવાનું શરૂ થયું છે ત્યારે તમારી ભાષામાં જ જાણો રેપીડ એન્ટીજન ટેસ્ટ કેવી રીતે કરી શકાય.

A man holds a negative rapid antigen coronavirus test.

A man holds a negative rapid antigen coronavirus test. Source: AP

રેપીડ એન્ટીજન ટેસ્ટ અથવા RAT તમને કોવિડ-19 છે કે નહીં તે ઘરેથી જ તપાસવા માટે ઉપયોગી છે.

હવે વિવિધ રાજ્યો કોવિડ-19ના લક્ષણો ધરાવતા લોકોને અથવા પોઝીટીવ વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને ઘરે RAT કરવાની સલાહ આપે છે. તે પરિણામ આરોગ્ય વિભાગની વેબસાઇટ પર અપલોડ કરી શકાય છે. તેથી જ હવે જો સૂચના ન આપવામાં આવી હોય ત્યાં સુધી PCR માટે રાજ્ય સરકારના ક્લિનિકમાં જવાની જરૂર નથી.

રેપીડ એન્ટીજન ટેસ્ટ યોગ્ય રીતે થઇ શકે તે માટે નીચેના તબક્કાઓ અનુસરો

પ્રથમ ચરણ - સેમ્પલ લો
RAT instructions in Gujarati
Source: SBS
બીજું ચરણ - સેમ્પલ ભેગું કરવાની પદ્ધતિ
RAT instructions in Gujarati
Source: SBS
ત્રીજું ચરણ - સેમ્પલની ચકાસણી

RAT instructions in Gujarati
Source: SBS


ચોથું ચરણ - પરિણામ જાણો
RAT instructions in Gujarati
Source: SBS
જો તમારું કોવિડ-19 ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો મોટાભાગના રાજ્યો અને ટેરીટરીમાં સૂચિત વેબસાઇટ પર તમારું પરિણામ નોંધાવવું જરૂરી છે.

કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ  માહિતી મેળવો.


વિવિધ રાજ્યોમાં રેપીડ એન્ટીજન ટેસ્ટના રજીસ્ટ્રેશન ફોર્મ -

રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો

મુસાફરી

નાણાકિય સહાયતા

રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે. 



 



કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો  પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો .


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

 
 

Share
Published 7 February 2022 10:00am
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends