- ન્યૂ સાઉથ વેલ્સના મિડ-નોર્થ કોસ્ટમાં ગટરમાં વાઇરસ મળી આવ્યો.
- શેપરટન સિવાય રીજનલ વિક્ટોરીયામાં નિયંત્રણો હળવા થશે.
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં યર 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફોન પર રસી માટેની એપોઇન્ટમેન્ટ બુક કરાવવા સલાહ.
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 1480 કેસ અને 9 મૃત્યુ નોંધાયા છે. મૃત્યુ પામેલા 9 લોકોમાંથી 7 જણાએ રસી લીધી નહોતી.
બોની હિલ્સ વિસ્તારમાં વાઇરસના કણો મળી આવ્યા છે. જ્યારે ગ્લેબ, વોટરલૂ, રેડફર્ન, મેરીકવિલ વિસ્તારોમાં સંક્રમણનું પ્રમાણ વધ્યું છે. ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય વિભાગે આ વિસ્તારોમાં રહેતા લોકોને રસી લેવા સલાહ આપી છે.
પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયને જણાવ્યું હતું કે રાજ્યના 75 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે જ્યારે 45 ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવી લીધા છે.
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના 221 કેસ નોંધાયા છે, જ્યારે 98 કેસ વર્તમાન સંક્રમણ સાથે સંકળાયેલા છે.
9મી સપ્ટેમ્બર મધ્યરાત્રીથી ગ્રેટર શેપરટન સિવાય , અને 5 કારણોસર ઘર બહાર જવાનો નિમય પણ હટી જશે.
આગામી અઠવાડિયે એસ્ટ્રાઝેનેકાના 10,000 બુકિંગ ઉપલબ્ધ થશે. તમારી વિશે માહિતી મેળવો.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી 20 નવા કેસ નોંધાયા છે, 11 લોકોએ સંક્રમણ સાથે જ સમુદાયમાં અવરજવર કરી હતી.
યર 12ના વિદ્યાર્થીઓને ખાતે 02 5124 7700 પર ફોન કરીને 17 સપ્ટેમ્બર સુધીમાં રસીની એપોઇન્ટમેન્ટ બુક કરાવવા માટે સલાહ આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી
- કેન્દ્રીય સરકારે ઓક્ટોબર મહિનાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે વેક્સીન પાસપોર્ટ અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે પરંતુ આંતરરાષ્ટ્રીય સરહદો ક્યારે શરૂ થશે તે અંગે કોઇ ચોક્કસ જાણકારી આપી નથી.
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW and
- VIC , and
- ACT and
- NT and
- QLD and
- SA and
- TAS and
- WA and
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી