COVID-19 અપડેટ: 3.4 મિલિયન ઓસ્ટ્રેલિયન્સે મહામારીના પ્રથમ વર્ષે માનસિક આરોગ્યની સારવાર મેળવી

22મી જુલાઇના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

Pedestrians wearing face masks in Melbourne, Monday.

Pedestrians wearing face masks in Melbourne. Source: AAP Image/Joel Carrett

ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી શુક્રવારે 58 મૃત્યુ નોંધાયા હતા.

જેમાં 25 મૃત્યુ વિક્ટોરીયામાં, 15 સાઉથ ઓસ્ટ્રેલિયામાં, 20 ન્યૂ સાઉથ વેલ્સમાં તથા 10 ક્વીન્સલેન્ડમાં નોંધાયા હતા.

ન્યૂ સાઉથ વેલ્સમાં બુધવારે 18669 કેસ નોંધાયા હતા.

વિક્ટોરીયામાં પણ 12278 કેસનું નિદાન થયું છે.

ક્વીન્સલેન્ડમાં 9023 કેસનું નિદાન થયું છે

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 6056 ચેપ નોંધાયા છે.
ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ  સ્ટેટીસ્ટીક્સના આંકડા પ્રમાણે, વર્ષ 2020-21માં દર પાંચમાંથી એક (4.2 મિલિયન) ઓસ્ટ્રેલિયન્સે માનસિક આરોગ્યની સમસ્યાનો સામનો કર્યો હતો.

જેમાંથી 3.3 લોકોએ ચિંતાનું કારણ જણાવ્યું હતું.

મહિલાઓમાં પુરુષોની સરખામણીમાં ચિંતા તથા તણાવનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.

અમેરિકાના પ્રમુખ જો બાઇડનને કોવિડ-19નું નિદાન થયું છે.

તેમણે જણાવ્યું હતું કે તેઓ સ્વસ્થ છે.

79 વર્ષીય બાઇડન અમેરિકાના સૌથી મોટી ઉંમરના પ્રમુખ છે.

વ્હાઇટ હાઉસ તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રમુખે બે વખત રસી મેળવી છે. આ ઉપરાંત 2 બૂસ્ટર ડોઝ પણ મેળવ્યા છે.

વ્હાઇટ હાઉસના કોવિડ-19 કો-ઓર્ડિનેટર ડો આશિષ ઝાએ જણાવ્યું હતું કે તેમણે પ્રમુખ સાથે વાત કરી હતી અને તેઓ સ્વસ્થ છે.

Mental health support is available 24 hours and seven days.  

Lifeline: 13 11 14 

Suicide Call Back Service: 1300 659 467 

Beyond Blue: 1300 224 636

MensLine Australia: 1300 789 978

Kids Helpline: 1800 551 800

If you are concerned about suicide, living with someone who is considering suicide or bereaved by suicide - the Suicide Call Back Service is available at 1300 659 467 or www.suicidecallbackservice.org.au.
કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ  માહિતી મેળવો.


કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. 

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, 

તમારી ભાષામાં માહિતી મેળવો. 



 પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.


Share
Published 22 July 2022 2:20pm
Updated 22 July 2022 5:09pm


Share this with family and friends